સુરતમાં ખોટી Location માં પ્રોપર્ટી ખરીદવાની ભૂલ – સાચી પસંદગી કેવી રીતે કરવી?

Published by Aditya Property Management

Last updated 22 Apr 2026

Reviewed by the Aditya Property Management team for Surat real estate relevance.

સુરતમાં ખોટી Location માં પ્રોપર્ટી ખરીદવાની ભૂલ – સાચી પસંદગી કેવી રીતે કરવી?

Article summary

What this guide covers

સુરતમાં property ખરીદતી વખતે ઘણા લોકો ખોટી location પસંદ કરે છે જેના કારણે appreciation, rental income અને resale value પર અસર પડે છે. આ બ્લોગમાં જાણો કે સાચી location કેવી રીતે પસંદ કરવી અને કઈ બાબતો ધ્યાનમાં રાખવી.

સુરતમાં પ્રોપર્ટી ખરીદતી વખતે location સૌથી મહત્વપૂર્ણ factor છે. ઘણા લોકો માત્ર ઓછા ભાવ માટે ખોટી location પસંદ કરે છે, પરંતુ આ decision future માં મોટી ભૂલ સાબિત થઈ શકે છે.

ખોટી location પસંદ કરવાથી property appreciation ઓછું રહે છે, rental demand મળતી નથી અને resale સમયે પણ મુશ્કેલી આવે છે.

ઘણા buyers આ ભૂલ કરે છે:

• સસ્તી property જોઈને તરત decision લેવું
• future growth ના વિચારીને ખરીદી કરવી
• connectivity અને demand ચેક ના કરવી

આના કારણે નીચેના risks થાય છે:

• property price growth ધીમો રહે
• rental income ન મળે
• resale value ઓછી રહે
• development slow હોય

સાચી location પસંદ કરવા માટે આ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે:

• Prime location પસંદ કરો જેમ કે Vesu, Piplod, VIP Road
• connectivity ચેક કરો (airport, road, metro)
• nearby facilities તપાસો (school, hospital, mall)
• future development projects વિશે જાણો
• corporate demand વાળા area પસંદ કરો

સુરતમાં 2026 માટે best locations:

• Vesu – premium lifestyle અને high demand
• VIP Road – commercial growth hub
• Piplod – stable અને luxury area
• Dumas Road – future growth zone
• Hazira Belt – rental demand strong

Expert Tip – Gaurav Rathod
સાચી location પસંદ કરશો તો property આપમેળે grow થાય છે. ખોટી location સૌથી મોટી investment mistake બની શકે છે.

Conclusion:

Property ખરીદતી વખતે માત્ર price નહિ પરંતુ location સૌથી મહત્વપૂર્ણ છે. સાચી location તમને future માં high return, rental income અને easy resale આપશે.

Contact for Expert Guidance:

Gaurav Rathod
Aditya Property Management

Call/WhatsApp: 9909016161
Call Time: 10:00 AM to 7:00 PM
Office: Vesu, Surat
Website: adityaproperty.com